+

AAP MLA Chaitar Vasava સામે રાયોટીંગનો વધુ એક ગુનો દાખલ

Dediapada: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. અગાઉ ચૈતર વસાવા વન કર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છૂટેલા છે.…
Whatsapp share
facebook twitter