Amreli નાં શિક્ષકની Delhi માં કમાલ, જુઓ આ અદભુત Video
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયેલા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. પુરસ્કૃત વિજેતાઓએ વડાપ્રધાનને તેમના શિક્ષણનો અનુભવ જણાવ્યો હતો. તેઓએ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે તેમના મારફતે ઉપયોગમાં લેવામાં આવતી…