Amit Shah ના હસ્તે ‘આરોગ્ય ચકાસણી કેમ્પ’ નું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, અમિત શાહ રૂ. 450 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહે ચાણક્યપુરી…