Ambuja Cement: Gujarat First ના ઓપરેશન અસુરના પડઘા Gandhinagarમાં
Ambuja Cement: અંબુજા સિમેન્ટ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તે ‘ઓપરેશન અસુર’ના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.…