શક્તિપીઠ અંબાજી ખાતે હાલ માનવ મહેરાણ ઉમટ્યું છે. ભાદરવી પૂનમ મહામેળાને લઈ મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા સંઘ કરીને યાત્રાધામ પહોંચી રહ્યા છે. દરમિયાન, શક્તિપીઠ અંબાજીની દિવ્યતા અને ભવ્યતાનો રાત્રિ નજારો સામે આવ્યો છે. Gujarat First પર અંબાજીનાં રાત્રિ મેળાનાં EXCLUSIVE આકાશી દ્ર્શ્યો સામે આવ્યા છે.