Ahmedabad: વતનમાં PM Modi । ટ્વીન સિટીને Metro ની ભેટ
Metro Phase-2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આજે એટલે કે 16 સપ્ટેમ્બરે શુભારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું…