Ahmedabad : તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ભારત માતા કી જય’ નાં લગાવ્યા નારા
આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્યાં ઉપસ્થિતિ નાગરિકો સાથે ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. સાથે જ યુવાઓને…