Ahmedabad : લ્યો બોલો… વસ્ત્રાલમાં AMC ની ડ્રેનેજ Pumping Station ની બહાર જ પડ્યો મસમોટો ભૂવો
અમદાવાદમાં AMC ની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વસ્ત્રાલ વિસ્તારમાં AMC ની ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર જ મસમોટો ભૂવો પડ્યો છે. નોંધનીય છે કે મહિના અગાઉ પણ અહીં જ…