+

Ahmedabad: બાળકોથી લઇ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કાનમાં Fungus નો રોગ

ચોમાસાની ઋતુમાં એક તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી તરફ વધુ એક ગંભીર રોગે લોકોની ચિંતા વધારી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી કાનમાં Fungus નો રોગ…
Whatsapp share
facebook twitter