Ahmedabad : આસિસ્ટન્ટ TDO Harshad Bhojak લાંચ કેસમાં મોટો ખુલાસો
20 લાખની લાંચ લેતા ઝડપાયેલા અમદાવાદ કોર્પોરેશનના આસિ.ટાઉન પ્લાનિંગ ઓફિસર હર્ષદ ભોજકે (Harshad Bhojak)જમાલપુર વોર્ડમાં 10 માળના બિલ્ડીંગનું ગેરકાયદેસર નિર્માણ થવા દીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જમાલપુર વોર્ડમાં સના…