+

Surat પથ્થરમારાની ઘટના બાદ અસામાજિક તત્વોના દબાણ હટાવ્યા

Surat: સૈયદપુરા વિસ્તારના ‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતા અને તેના પ્રતિક્રિયા તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે સુરત પોલીસ…
Whatsapp share
facebook twitter