Monsoon in Gujarat : Navsari માં ભારે વરસાદ બાદ નદીઓ બની ગાંડીતૂર
રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. નવસારીમાં સાડા 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે.…