11 વર્ષ બાદ દિલ્હીને મળ્યા મહિલા મુખ્યમંત્રી, કેજરીવાલના નિવાસસ્થાને લેવાયો નિર્ણય
આજે આમ આદમી પાર્ટીની બેઠકમાં અરવિંદ કેજરીવાલની જગ્યાએ આતિશી માર્લેનાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દિલ્હીને 11 વર્ષ બાદ કોઇ મહિલા મુખ્યમંત્રી મળવા જઇ રહ્યા છે. 17 સપ્ટેમ્બરે…