Gandhinagar: RE-ઈન્વેસ્ટ-2024 મીટમાં PM MODI નું સંબોધન
PM Modi Speech: ગુજરાતના પ્રવાસમાં આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીંયુએબલ એનર્જી મીટમાં સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારતની વિકાસના અનેક મુદ્દાઓને આવરી લીધા અને તેની પર પ્રકાસ પાડ્યો…