Ahmedabad ની Hospital માં હૃદય રોગના દર્દીઓ માટે વેલનેસ Garba યોજાયા
અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ એક હોસ્પિટલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓ માટે ખાસ કરીને આ ગરબાનું આયોજન કરાયું હતું. હૃદય રોગના દર્દીઓ માટે વેલનેસ ગરબા યોજાયા હતા. દર્દીને હકારાત્મક…