Rajkot જીલ્લા સહકારી બેંક સહિત 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી. જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જામકંડોરણા ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં જયેશ રાદડિયાએ…