Kheda નાં Kathlal માં વિદ્યાર્થિની સાથે અડપલાં મામલે ગૃહ રાજ્યમંત્રીનું મોટું નિવેદન
ખેડાનાં કઠલાલમાં વિદ્યાર્થિની સાથે અડપલાં મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગૃહ વિભાગે કિસ્સાને ખૂબ ગંભીરતાથી લીધો છે. 10 દિવસમાં ચાર્જશીટ પણ કરાઈ છે.…