Ankleshwar માંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું
રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરમાં ગુજરાત અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર GIDCમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ…