+

લો બોલો ! આ ભાઇ ટિન્ડર પર શોધવા નીકળ્યા બહેન, પોસ્ટ વાયરલ

રક્ષાબંધનની ઉજવણી માટે બહેનોને શોધવા માટે માણસે ટિન્ડરનો ઉપયોગ કર્યો, રેડિટ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આજકાલ લોકો પોતાના અંગત સંબંધો ખુશી, પ્રેમ સોશિયલ મીડિયા પર  શોધતા હોય છે. જેમાં ઘણીવાર વિશ્વાસ ઘાત તો ઘણીવાર જીંદગી ભરના સંબંધો પણ મેળવી લેતા હોય છે. સોશિયલ મીડિયાનું માયાજાળું એટલું જટિલ છે કે લોકોને અનેક સારા-નરસાં અનુભવો થતા જ હોય છે. એક રિસર્ચ મુજબ મોટાભાગનો લોકો પોતાની એકલતા દà«
રક્ષાબંધનની ઉજવણી માટે બહેનોને શોધવા માટે માણસે ટિન્ડરનો ઉપયોગ કર્યો, રેડિટ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આજકાલ લોકો પોતાના અંગત સંબંધો ખુશી, પ્રેમ સોશિયલ મીડિયા પર  શોધતા હોય છે. જેમાં ઘણીવાર વિશ્વાસ ઘાત તો ઘણીવાર જીંદગી ભરના સંબંધો પણ મેળવી લેતા હોય છે. સોશિયલ મીડિયાનું માયાજાળું એટલું જટિલ છે કે લોકોને અનેક સારા-નરસાં અનુભવો થતા જ હોય છે. એક રિસર્ચ મુજબ મોટાભાગનો લોકો પોતાની એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે.  
r/mumbaiDiscussion
Tinder during Rakshabandhan?

I have felt the FOMO for most of my life during Rakshabandhan as I do not have any sister. No one to tie me Rakhi and me gifting them stuff.

Anyways, since last 2 years I have been putting the bio as follows during 2 weeks before Rakshabandhan:

“Looking for a sister to hangout during Rakshabandhan”

Thanks to tinder, now I have like two sisters both of whom I met on tinder. This year all 3 of us are planning to get together and celebrate Rakshabandhan and exchange gifts and stuff. I’m so excited.

Edit 1:

Made it in news : link

512 upvotes121 comments

બહેન શોધવા ટિન્ડર એપનો ઉપયોગ 
રક્ષાબંધનના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક યુવકનું કારસ્તાન જોઇ લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે કારણકે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ અને પાર્ટનર શોધનારી આ ડેટીંગ એપ પર એક ભાઇ પોતાની માટે બહેન શોધી રહ્યો છે.   આ પહેલાં પણ જૂનમાં, કેરળનો એક વ્યક્તિની પોસ્ટ મુંબઈમાં એપાર્ટમેન્ટ શોધવા માટે ડેટિંગ એપ બમ્બલનો ઉપયોગ કરવા બદલ વાયરલ થઇ હતી. હવે રક્ષાબંધનની ઉજવણી માટે બહેનો શોધવા માટે આ યુવકે ડેટીંગ એપ ટિન્ડરનો ઉપયોગ કર્યો, જેની રેડિટ પોસ્ટ વાયરલ થઈ રહી છે. 

લોકો હૃદયમાં જગ્યા શોધે છે, પરંતુ આ ભાઇ ફ્લેટમાં જગ્યા શોધે છે
બમ્બલ પર, લોકો હૃદયમાં જગ્યા શોધે છે, પરંતુ તે ફ્લેટમાં જગ્યા શોધી રહ્યો છે,” જેમાં એક ટ્વિટર યુઝરે આ વ્યક્તિની બમ્બલ પ્રોફાઇલના સ્ક્રીનશોટ શેર કર્યા છે. ” મુંબઈમાં ફ્લેટ શોધી રહ્યા છીએ,” માણસનું બાયોના સ્ક્રીન પર જોતા અ તામા હકીકત સામે આવી છે. સ્ક્રીનશૉટમાં, વ્યક્તિએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જો તેઓ મુંબઈમાં હોય અને વેસ્ટર્ન લાઇનની નજીક સ્થાન શોધવામાં તેમને મદદ કરવા માંગતુ હોયતો યુઝર્સે તેની પ્રોફાઇલ પર જમણી બાજુએ સ્વાઇપ કરવું જોઈએ કારણ કે તેને હિન્દી આવડતું નથી.
નેટિજન્સ  કરી કહ્યાં છે વખાણ 
આ પોસ્ટને ઘણા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી હતી, જેમાંના એકે તે માણસને “જીનિયસ” ગણાવ્યો હતો. બીજા વ્યક્તિએ  લખ્યું પોઝિટીવ  સોશિયલ મિડીયા. 
 
Whatsapp share
facebook twitter