+

પાકિસ્તાની મહિલા પત્રકારે લાઇવ રિપોર્ટિંગ દરમિયાન બાળકને જોરદર થપ્પડ મારી

સોશિયલ  મીડિયા  પર  આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  રહેતો નથી. સોશિયલ મીડિયા પર અમુક એવા પણ વિડીયો હોય છે જે તમારા દીલને સ્પર્શી  જતાં  હોય છે તો કયારેક  એવા પણ વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું  રોકી  શકશો નહીં.ત્યારે આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો, એક પાકિસ્તાની પત્રકાર જે હાલમાં જ ઈદના તહેવાર પર રિપોર્ટિંગ  કરà«
સોશિયલ  મીડિયા  પર  આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થતાં  હોય છે ત્યારે  કયો વિડીયો ક્યારે  વાયરલ  થશે  તેનો ખ્યાલ  રહેતો નથી. સોશિયલ મીડિયા પર અમુક એવા પણ વિડીયો હોય છે જે તમારા દીલને સ્પર્શી  જતાં  હોય છે તો કયારેક  એવા પણ વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું  રોકી  શકશો નહીં.
ત્યારે આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો, એક પાકિસ્તાની પત્રકાર જે હાલમાં જ ઈદના તહેવાર પર રિપોર્ટિંગ  કરી  રહી હતી. આ વિડીયો  આગની જેમ  ખૂબજ  વાયરલ   થઈ  રહ્યો છે . ટ્વિટર પર આ વિડીયો શેર થયો છે જેને 3 લાખથી વધુ લોકોએ જોયો છે.

આ વાયરલ થઈ રહેલા વિ઼ડીયોમાં આ મહિલા  પત્રકાર રીપોટિંગ કરી રહી હતી. ત્યારે  અચાનક જ તેણે બાજુમાં  ઉભેલા  વ્યક્તિને  જોરથી  થપ્પડ  મારી. જોકે તેણે મારવા  પાછળનું હજુ કારણ  જણાવાયું નથી . 
આ વિડીયો જોયા પછી ઈન્ટરનેટ પર કેટલાક  લોકો ભ્રમિત થયા તેઓ સમજી શક્યા નથી કે આખરે પત્રકારે  તેમનો  ગુસ્સો કેમ  ખોયો ? 
Whatsapp share
facebook twitter