આજે અમારી Vadnagar to Varanasi Yatra એ પવિત્ર સ્થાન પર પહોંચી છે જેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. યાત્રા ત્યાં પહોંચી છે જ્યાં તમામ બંધનોથી મુક્તી મળી જાય છે. યાત્રા ત્યાં પહોંચી છે, જ્યાં અલૌકિક ઉર્જાનો અહેસાસ થાય છે. આ યાત્રા ત્યાં પહોંચી છે જ્યાં સવાર થતા જ હરહર મહાદેવ અને રાત થતા જ હરહર ગંગેના નાદથી વાતાવરણ પણ દિવ્ય જ્યોત સાથે પ્રજ્યોલિત થઈ ઉઠે છે. યાત્રા ત્યાં પહોંચી છે જ્યાં યમરાજાને પણ પ્રાણ ખેંચવા માટે એક અરજ પહેલા કાલભૈરવની લેવી પડે છે. યાત્રા ત્યાં પહોંચી છે, જ્યાં ડબલ એન્જીનની સરકારે ડબલ ગતિથી વિકાસની રફ્તાર જમીનથી લઈ આકાશ સુધી પકડી છે.
આ [અન વાંચો : Vadnagar to Varanasi : રામમંદિરના નિર્માણને લઈને અયોધ્યાવાસીઓમાં કેવો છે ઉત્સાહ, જુઓ આ અહેવાલ