ઉત્તરાખંડ : નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટ્યો, 35 થી વધુ મજૂરો ફસાયા
ઉત્તરાખંડમાં ચમોલી બાદ ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સુરંગમાં અકસ્માત સર્જાયો છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે કામદારો ફસાયા છે. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.…