+

Rajasthan Election 2023 : રાજસ્થાનમાં મતગણતરી કેન્દ્ર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિ છે. ત્યારે આજે સાંજ સુધીમાં આ ચાર રાજ્યોમાં ક્યાં કોની સરકાર બનશે તે તમામ ચિત્ર સ્પષ્ટ…

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિ છે. ત્યારે આજે સાંજ સુધીમાં આ ચાર રાજ્યોમાં ક્યાં કોની સરકાર બનશે તે તમામ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Whatsapp share
facebook twitter