PM નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષી પાર્ટીઓના ‘INDIA’ ગઠબંધનના કેટલાક નેતાઓ દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવી રહેલા વિવાદાસ્પદ નિવેદનોને લઈને ગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના દરેક સનાતની અને દેશભક્તોએ હવે સતર્ક રહેવાની જરૂર છે અને આપણે સાથે મળીને સંગઠનની શક્તિથી તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવી પડશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે