+

 ભારત માટે ઐતિહાસિક દિવસ : હર્ષભાઈ સંઘવી

ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરી ગયું છે.ભારત અને ઇસરોની આ સિદ્ધીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે.
Whatsapp share
facebook twitter