+

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન, મુસાફરો હેરાન પરેશાન

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ છે. વિરોધના કારણે હજારો મુસાફરો પરેશાન છે. ગુરુવારે, ખેડૂતોના 19 સંગઠનોએ રાજ્યભરમાં 17 સ્થળોએ રેલ્વે ટ્રેક પર ધરણા કર્યા અને…
Whatsapp share
facebook twitter