+

Election 2023 : ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરી

આજે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસનો મોટા ટેસ્ટનું પરિણામ આવવાનું છે. આજે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે આઠ કલાકે શરૂ થશે. હાલ મધ્યપ્રદેશમાં ભાજપ…
Whatsapp share
facebook twitter