+

15 લાખની લાંચ માગવાના કેસમાં ઇડી ઓફિસર પકડાયો

રાજસ્થાનના જયપુરમાં ED ઓફિસર સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે. EDના એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. લાંચ લેવાનો આરોપી નવલ કિશોર મીણા ઇમ્ફાલ (મણિપુર)…
Whatsapp share
facebook twitter