+

Devdiwali: દેવ દિવાળીએ 21 લાખ દિવડાઓથી કાશી ઝળહળ્યું

દેવ-દિવાળી પર કાશીમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ રંગોળી કરવામાં આવી હતી. આ પછી 80 ઘાટ અને ગંગાની રેતીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આ સાથે દશાશ્વમેધ ઘાટ…
Whatsapp share
facebook twitter