દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED એ ત્રણ સમન્સ જારી કર્યા છે. જે બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલની ધરપકડની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 7 અને 8 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કેજરીવાલ ગુજરાતમાં કાર્યકર્તા સંમેલન અને જાહેર સભાને સંબોધશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ