+

UAE Hindu Mandir: શુભ મુહૂર્તમાં હિન્દુ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરિપૂર્ણ

UAE Hindu Mandir: અરબ દેશ UAE માં સૌથી પહેલું હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે. અને મહંત સ્વામી મહારાજના હસ્તે આ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ…

UAE Hindu Mandir: અરબ દેશ UAE માં સૌથી પહેલું હિન્દુ મંદિર નિર્માણ પામ્યું છે. અને મહંત સ્વામી મહારાજના હસ્તે આ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ PM મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter