+

ગુજરાતની આ 4 બેઠકો પર શું ભાજપ બદલાવશે ઉમેદવારો ?

ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતની 4 બેઠકોમાં ભાજપના ઉમેદવારનું કોકડું ગુજચવાયું છે. જીહા, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા આ 4…

ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતની 4 બેઠકોમાં ભાજપના ઉમેદવારનું કોકડું ગુજચવાયું છે. જીહા, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા આ 4 બેઠક પર જબજસ્ત પેચ ફસાયો છે. જાહેર થયેલી ત્રીજી યાદીમાં પણ ગુજરાતની 4 બેઠકોના નામ નથી. દિલ્હીમાં ભાજપની 23 માર્ચે CEC ની બેઠક મળશે. ગુજરાતમાં ભાજપે 22 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે. વર્તમાન સાંસદની રિપીટ થિયરી અને સામાજિક સમીકરણમાં પેચ ફસાયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો – BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અનઇચ્છા દર્શાવી

આ પણ વાંચો – BREAKING : ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, શું સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર પણ ચૂંટણી નહીં લડે?

આ પણ વાંચો – VADODARA : ભાજપનો આંતરિક અસંતોષ આયાતી ઉમેદવારને ફળી શકે છે !

Whatsapp share
facebook twitter