+

Pakistan માં છૂપાયેલાં Don Dawood નું શું છે Gujarat Connection?

દાઉદનું નિશાન આલમઝેબની પઠાણ ગેંગ હતી, ભાઈ માટે ભાઈ, લોહીના બદલામાં લોહી… ગેંગ વોર એટલી વધી ગઈ કે દાઉદે પઠાણ ગેંગના અમીરઝાદા અને સનદ ખાન સલીમ બટલાનો ખાત્મો કરી દીધો.…

દાઉદનું નિશાન આલમઝેબની પઠાણ ગેંગ હતી, ભાઈ માટે ભાઈ, લોહીના બદલામાં લોહી… ગેંગ વોર એટલી વધી ગઈ કે દાઉદે પઠાણ ગેંગના અમીરઝાદા અને સનદ ખાન સલીમ બટલાનો ખાત્મો કરી દીધો. દાઉદે હાજીમસ્તાન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને ખૂબ જ ઝડપથી પોતાનું કામ શરૂ કર્યું હતું

Whatsapp share
facebook twitter