+

VIBRANT SUMMIT : વિશ્વ પણ કહે છે કે, મોદીજી છે તો મુમકિન છે : અંબાણી

વાઇબ્રન્ટ સમિટમાં (vibrant summit) ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સંબોધન કરતાં કહ્યું કે તેઓ અહીં આ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત સર્વેનું ગુજરાતમાં સ્વાગત કરે છે. સાથે જ તેમણે જણાવ્યું કે દેશમાં એવી કોઈ…

વાઇબ્રન્ટ સમિટમાં (vibrant summit) ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સંબોધન કરતાં કહ્યું કે તેઓ અહીં આ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત સર્વેનું ગુજરાતમાં સ્વાગત કરે છે. સાથે જ તેમણે જણાવ્યું કે દેશમાં એવી કોઈ સમિટ નથી જે સતત 209 વર્ષથી ચાલતી આવે છે. અને તેમણે કહ્યું કે તેમને ગુજરાતી હોવાનું અભિમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી સફળ વડાપ્રધાન છે.

Whatsapp share
facebook twitter