+

Vibrant Gujarat Summit 2024 : PM મોદી અને UAEના રાષ્ટ્ર પ્રમુખના રોડ શૉને લઈ ભવ્ય તૈયારી

Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit )પહેલા PM મોદી આજે ટ્રેડ શૉનું ઉદ્ધાટન કરશે. ‘ગ્લોબલ ટ્રેડ શો’ માં વિઝિટીંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે ૩૩…

Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ સમિટ ( Vibrant Gujarat Summit )પહેલા PM મોદી આજે ટ્રેડ શૉનું ઉદ્ધાટન કરશે. ‘ગ્લોબલ ટ્રેડ શો’ માં વિઝિટીંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશ ભાગ લેશે. જે બાદ સાંજે UAE ના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર (gandhinagar)હોટલ લીલા સુધી મેગા રોડ શો (Road show) યોજશે.એરપોર્ટ પરથી ઈન્દિરા બ્રિજ (Indira Bridge) સુધી બંને નેતાઓ રોડ શૉ યોજશે. વાઈબ્રન્ટ સમિટિને (Vibrant Gujarat Summit) લઈને અમદાવાદ એરપોર્ટ પર આજથી મહેમાનોનું આગમન શરૂ થયું હતું. જેને લઈને પોલીસે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Whatsapp share
facebook twitter