+

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન

અમદાવાદના SGVP છારોડી ખાતે આજે સાંજના સમયે આયોજિત ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગ (Gandhinagar Lok Sabha Cricket Premier League) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit…

અમદાવાદના SGVP છારોડી ખાતે આજે સાંજના સમયે આયોજિત ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગ (Gandhinagar Lok Sabha Cricket Premier League) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah), ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat Chief Minister Bhupendra Patel) અને ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાજર રહ્યા હતા. જ્યા તેમણે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઇએ કે, આ પ્રતિયોગિતાની શરૂઆત ઘાટલોડિયા અને ગાંધીનગર ઉત્તરની ટીમો વચ્ચેના મેચથી થશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.

આ પણ વાંચો – BSF ગાંધીનગરમાં 12મા રોજગાર મેળાનું આયોજન, PM MODI વર્ચ્યુઅલ રીતે રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો – GCCI દ્વારા અમદાવાદ ખાતે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter