+

Surat: PM મોદીના સ્વાગતની તૈયારીઓને લઇ શું બોલ્યા ગૃહ રાજ્યમંત્રી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં સુરતના પ્રવાસે છે. આજે સુરત ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. PM મોદીના ભવ્ય સ્વાગતની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે. વિવિધ 6 પોઈન્ટ ઉપર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં સુરતના પ્રવાસે છે. આજે સુરત ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. PM મોદીના ભવ્ય સ્વાગતની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે. વિવિધ 6 પોઈન્ટ ઉપર વડાપ્રધાન મોદીનું કરવામાં આવનાર છે. PM મોદીના સ્વાગત માટે 5 હજાર જેટલા ભાજપના કાર્યકરો હાજર રહેવાના છે. વધુમાં PM મોદીના આવકાર માટે મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ જોડાવવાના છે.

Whatsapp share
facebook twitter