+

Rajkot માં વધ્યો રખડતા ઢોરનો આતંક

Rajkot : રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. કડક કાયદો હોવા છતા પણ ઢોરનો ત્રાસ હજુ સુધી ઘટ્યો નથી. તાજેતરમાં રખડતા ઢોરે 5 વર્ષના બાળકને અડફેટે લીધો હતો.…

Rajkot : રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. કડક કાયદો હોવા છતા પણ ઢોરનો ત્રાસ હજુ સુધી ઘટ્યો નથી. તાજેતરમાં રખડતા ઢોરે 5 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. જેના કારણે તેને ઈજા પહોંચી હતી. હાલમાં ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલીવાર નથી, આવી ઘટનાઓ વારંવાર બની રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter