+

Vadodara GETCO ભરતી રદ મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર

વધુ એક સરકારી ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. વડોદરામાં GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતીને રદ કરી દેવામાં આવી છે. અને વિધાથી ઉમેદવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. અહીં ગુજરાત…

વધુ એક સરકારી ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. વડોદરામાં GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતીને રદ કરી દેવામાં આવી છે. અને વિધાથી ઉમેદવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. અહીં ગુજરાત ફર્સ્ટ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે.

Whatsapp share
facebook twitter