+

PM મોદી Gandhinagar મહાત્મા મંદીર ખાતે કરશે મહત્વની બેઠકો

આજે PM Modi મહાત્મા મંદીર ખાતે સવારે ૯.૩૦ થી દ્વિપક્ષીય બેઠક યોજશે. સાથે જ PM Modi તીમોર લેસ્ટે ના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તે સાથે જ ગ્લોબલ 5 CEO…

આજે PM Modi મહાત્મા મંદીર ખાતે સવારે ૯.૩૦ થી દ્વિપક્ષીય બેઠક યોજશે. સાથે જ PM Modi તીમોર લેસ્ટે ના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તે સાથે જ ગ્લોબલ 5 CEO સાથે પણ બેઠક કરશે. અને આજે PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી હમેશા કોઇની કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે ત્યારે હવે તેઓના 3 દિવસના ગુજરાત પ્રવાસના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.

Whatsapp share
facebook twitter