Loksabha Live Studio: આણંદના સાંસદ મિતેષ પટેલ સાથે ચૂંટણીને લઈ ખાસ સંવાદ
ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા…