+

ચૈતર વસાવાના સરેન્ડર બાદ ઈસુદાન ગઢવીએ આપી આ પ્રતિક્રિયા

આજે ચૈતર વસાવાએ નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં હવે સરેન્ડર કર્યું છે. જણાવી દઈએ કે, આ મામલે ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા. ચૈતર વસાવા પર વનકર્મી પર હુમલો અને…

આજે ચૈતર વસાવાએ નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં હવે સરેન્ડર કર્યું છે. જણાવી દઈએ કે, આ મામલે ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા. ચૈતર વસાવા પર વનકર્મી પર હુમલો અને હવામાં ફાયરિંગ સહિતના ગુના નોંધાયેલા છે. ત્યારે આ મામલે ઇસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે. આદિવાસી વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter