+

dawood ibrahim: દાઉદની ખબર ફેલાયા બાદ શું થયુ ?

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ને ઝેર અપાયા બાદ તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાના અહેવાલોથી દેશભરમાં ઉત્તેજના છે જ્યારે પાકિસ્તાનમાં આ સમાચારથી હડકંપ મચી ગયો છે.…

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ને ઝેર અપાયા બાદ તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાના અહેવાલોથી દેશભરમાં ઉત્તેજના છે જ્યારે પાકિસ્તાનમાં આ સમાચારથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે

Whatsapp share
facebook twitter