+

Corona Update: અમદાવાદમાં 7 કોરોના પોઝિટિવ, 5 વિદેશ પ્રવાસથી પરત આવ્યા

કોરોનાને લઈને મોટા સમાચારા આવ્યા છે. અમદાવાદમાં હાલ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 15થી 60 વર્ષ સુધીના દર્દીઓ સામેલ છે. માહિતી અનુસાર, આ 7માંથી 5 દર્દીઓ વિદેશ પ્રવાસ…

કોરોનાને લઈને મોટા સમાચારા આવ્યા છે. અમદાવાદમાં હાલ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 15થી 60 વર્ષ સુધીના દર્દીઓ સામેલ છે. માહિતી અનુસાર, આ 7માંથી 5 દર્દીઓ વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા છે. 3 પુરુષ અને 4 મહિલા કોવિડ પોઝિટિવ આવ્યા છે. પશ્ચિમ અમદાવાદના રહેવાસી આ તમામ દર્દી હાલ હોમ આઇસોલેશનમાં છે.

Whatsapp share
facebook twitter