+

Surat: PMના આગમન પહેલા સુરતમાં અનોખો સંદેશ

સુરત શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજે સુરત શહેરમાં 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી આ માનવ સાંકળ થકી સુરત શહેરના લોકો સહિત આવી રહેલા પ્રધાનમંત્રી…
સુરત શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજે સુરત શહેરમાં 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી આ માનવ સાંકળ થકી સુરત શહેરના લોકો સહિત આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વચ્છતા નો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત શહેર માં 43 શાળા અને 22 કોલેજો ના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી આ માનવ સાંકળ 15 KM લાંબી હતી આ માનવ સાંકળને રચવામાં 24000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
Whatsapp share
facebook twitter