Gujarat First Exclusive : શું તમે જાણો છો કેવી રીતે કામ કરે છે NSG કમાન્ડો ?
NSG કમાન્ડો આપણા દેશની સૌથી મહત્વપૂર્ણ સેના છે. તે આપણા દેશને કુદરતી આપત્તિઓથી થતા નુકસાનથી રક્ષણ આપે છે. NSG કમાન્ડો દેશ અને દેશવાસીઓની સુરક્ષા અને મદદ માટે દરેક ક્ષણે તૈયાર…