VIDEO : સોમનાથમાં સર્જાયો અલૌકિક “સોમનાથ અમૃત વર્ષા સંયોગ”
સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો હતો. પ્રભાસ પાટણની પાવન ધરામાં બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં દેખાયા હતા. આ…