+

રાત્રે બિહામણા અને ખરાબ સપના આવતા હોય તો શું કરવું?

આજનો મહામંત્ર  ૐ ઐં નમઃઆજનો મહાઉપાય રાત્રે બિહામણા અને ખરાબ સ્વપ્ના આવતા હોય તો તે નિવારવા શું ઉપાય ?ઓશિકા નીચે શિવજીનો ફોટો મૂકવો અથવા પથારીમાં બેસીને ચારેય દિશામાં મુખ રાખીને ત્રણ વખત ઓમ હં હનુમતે નમઃ આ મંત્રજાપ કરવો. આજનું પંચાંગ (1)   તારીખ 9 માર્ચ 2022 (2)   તિથિ ફાગણ સુદ 9 (3)   રાશિ  વૃષભ (બ,વ,ઉ) (4)   નક્ષત્ર  કૃતિકા (સવારે 8.31 થી રોહિણી) (5)   યોગ  વિષ્કુંભ (6)   કરણ  વિષ્ટિ દિન વિશેષ

આજનો મહામંત્ર
  
ૐ ઐં નમઃ

આજનો મહાઉપાય રાત્રે બિહામણા અને ખરાબ સ્વપ્ના આવતા હોય તો તે નિવારવા શું ઉપાય ?

ઓશિકા નીચે શિવજીનો ફોટો મૂકવો અથવા પથારીમાં બેસીને ચારેય દિશામાં મુખ રાખીને ત્રણ વખત ઓમ હં હનુમતે નમઃ આ મંત્રજાપ કરવો.

આજનું પંચાંગ

(1)  
તારીખ 9 માર્ચ 2022

(2)  
તિથિ ફાગણ સુદ 9

(3)  
રાશિ  વૃષભ (બ,વ,ઉ)

(4)  
નક્ષત્ર  કૃતિકા (સવારે 8.31
થી રોહિણી)

(5)  
યોગ  વિષ્કુંભ

(6)  
કરણ  વિષ્ટિ


દિન વિશેષ

·        
સૂર્યોદય 6.56

·        
સૂર્યાસ્ત 6.46

·        
અભિજીત મૂહૂર્ત બપોરે 12.38 થી 1.02

·        
રાહુકાળ બપોરે 12.00 થી 1.30

·        
હોળાષ્ટકનો પ્રારંભ

·        
સિદ્ધિયોગ સૂર્યોદયથી સવારે 8.33

·        
રવિયોગ સમાપ્ત સવારે 8.33

 

* મેષ (અ,લ,ઈ)

·        
વૈભવી પ્રવાસ રહે

·        
ધન-સંપત્તિ પ્રાપ્ત થાય

·        
મન વધુ રોમેન્ટીક બને

·        
બપોર પછી ઘરમાં શુભસમાચાર આવે

* વૃષભ (બ,વ,ઉ)

·        
આવકનો માર્ગ મોકળો થાય

·        
વધુ ઉતાવળા ન થવું

·        
ઉતાવળથી કાર્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે

·        
વાહન અકસ્માતથી સાચવવું

* મિથુન (ક,છ,ઘ)

·        
માથુ દુઃખવાની ફરિયાદ રહે

·        
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ચોક્સાઈ રાખવી

·        
વાહનયોગની શક્યતા છે

·        
બપોર પછી ધનલાભની શક્યતા પણ છે

* કર્ક (ડ,હ)

·        
યશ-માન વધે

·        
નવું ઘર લેવું હોય તો યોગ છે

·        
માતા તરફથી લાભ

·        
અટક્યા કાર્યોમાં અન્યોનો સહકાર મળે

* સિંહ (મ,ટ)

·        
તમારું ધાર્યું ન થાય

·        
તમારી પાછી ઠેલાય

·        
ખોટા કાર્યથી દૂર રહેવું

·        
વાદ-વિવાદથી આજે દૂર રહેવું

* કન્યા (પ,ઠ,ણ)

·        
નવી આવક મેળવવા મથામણ રહે

·        
શેરબજારમાં સાવધાની રાખવી

·        
સંતાનના ભાગ્ય તમને સાથ આપે

·        
પૈતૃક સંબંધોમાં તણાવ રહે

* તુલા (ર,ત)

·        
આરોગ્ય જાળવવું

·        
માતા સાથે વૈમનસ્ય રહે

·        
લાગણીના સંબંધો જોખમા

·        
બપોર પછી અન્યોને તમારી કદર થાય

* વૃશ્ચિક (ન,ય)

·        
પરદેશ પ્રવાસના યોગ

·        
પરદેશ જવું હોય તો સક્રિય થવું

·        
બીજા ઉપર તમારા વિચારો ઠોકી ન બેસાડવા

·        
સમજાવટથી કાર્ય કરવું

* ધન (ભ,ધ,ફ,ઢ)

·        
કાર્યમાં સૂઝ-સમજ વધે

·        
ઘરમાં થોડો મતભેદ રહે

·        
દાંત-જીભની પીડાથી સાવધાન

·        
ધન લાભની પૂર્ણ શક્યતા છે

* મકર (ખ,જ)

·        
શંકા-કુશંકાથી દૂર રહેજો

·        
ધનલાભ થશે

·        
અટક્યા કાર્ય આગળ ધપે

·        
મિત્રોની જવાબદારી ઉઠાવવી પડે

* કુંભ (ગ,શ,સ,ષ)

·        
સેવાકાર્યો થાય

·        
સ્ત્રીપાત્રોએ આરોગ્ય જાળવવું

·        
અન્ય શહેરના કામકાજમાં સફળતા

·        
બપોર પછી શુભ સમાચાર મળે

* મિન (દ,ચ,ઝ,થ)

·        
શુભવાણી નીકળશે

·        
તમારા આશીર્વાદ ફળે

·        
યુવા મિત્રોથી લાભ

·        
પ્રેમ સંબંધો મજબૂત બનેઅમિત ત્રિવેદી
( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર)
(મો) 9825522235

(ઈ-મેલ) harisahitya@gmail.com

Whatsapp share
facebook twitter