
આજનું પંચાંગ
તારીખ :- 02 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
તિથિ :- ભાદરવો સુદ છઠ્ઠ ( 13:51 પછી સપ્તમી )
રાશિ :- તુલા ર, ત ( 17:56 પછી વૃશ્ચિક )
નક્ષત્ર :- વિશાખા ( 23:47 પછી અનુરાધા )
યોગ :- ઇન્દ્ર ( 19:16 પછી વૈધૃતિ )
કરણ :- તૈતિલ ( 13:51 પછી ગર 01:12 પછી વણિજ )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:26
સૂર્યાસ્ત :- સાંજે 18:53
અભિજીત મૂહૂર્ત :- 12:14 થી 13:04 સુધી
રાહુકાળ :- 11:06 થી 12:39 સુધી
આજે સૂર્ય ષષ્ઠી છે અને ચંપા ષષ્ઠી છે
આજે બલરામ જયંતિ છે
આજથી વિંચ્છુડો પ્રારંભ થાય છે
મેષ (અ,લ,ઈ)
આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે
તમે પોતાના લક્ષ્યને સાધશો
આજે સમય તમારા માટે શુભ કરી રહે
આજે મનને મક્કમ રાખી કામ કરશો
વૃષભ (બ,વ,ઉ)
આજે કાર્યક્ષેત્રે મહેનત વધે
તમને જીવનસાથી દ્વારા લાભ મળે
આજે આંતરિક ઉર્જામાં વધારો થાય
તમારા પરિવારમાં સંપ વધે
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે
પતિ-પત્ની વચ્ચે મતભેદો દૂર થાય
અવિવાહિત લોકોને સારા સમાચાર મળે
આજે ધન ખર્ચ વધી શકે
કર્ક (ડ,હ)
વિદ્યાર્થી મિત્રોને સારા પરિણામ મળે
વ્યાપારમાં પરિશ્રમ વધી શકે
આજે મીડિયાક્ષેત્રે જોડાયેલાને લાભ મળે
આજે મહેનત થકી સારા પરિણામ મળે
સિંહ (મ,ટ)
આપના પરિવારનું વિશેષ ધ્યાન રાખશો
તમારું સ્વાસ્થ્ય બગડી શકે
આજે તમને માનસિક ચિંતા રહે
આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો
કન્યા (પ,ઠ,ણ)
આજે અભ્યાસક્ષેત્રે સમસ્યાઓ થાય
કાર્ય ક્ષેત્રે સમસ્યાઓનું નિવારણ થાય
વેપારમાં ધીરજ રાખીને કામ કરવું
આજે અત્માંવિશ્વાશમાં વધારો થાય
તુલા (ર,ત)
આજે માનસિક રીતે સ્વસ્થ રહેશો
આજે કલ્પના શક્તિમાં વધારો થાય
તમે વ્યાપારમાં વધારે વ્યસ્ત રહેશો
આજે તમારી આવડતમાં વધારો થાય
વૃશ્ચિક (ન,ય)
આજે વાણીપર સંયમ રાખશો
તમને સરકારી પરીક્ષાથી લાભ મળે
આજે માનસિક તણાવમાં વધારો થાય
તમારાજીવનમાં વિચાર શક્તિમાં વધારો થાય
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે સંબંધોમાં મધુરતા રાખશો
વ્યાપારમાં વિવાદો વધને તેનું ધ્યાન રાખશો
તમારી સમસ્યાઓ વાતચિતથી સુધારે
કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો
મકર (ખ,જ)
આજે લગ્નના યોગ પ્રબળ બને
આજે લવ-લાઈફમાં સફળતા મળે
આજે માનસિક ઉર્જામાં વધારો થાય
આજનો દિવસ તમારા માટે શુભ રહે
કુંભ (ગ,શ,સ,ષ)
સરકારી નોકરીથી તમને લાભ મળી શકે
તમને નવા ક્ષેત્રે કામ કરવાનો લાભ મળે
તમારા અંગત કાર્યમાં લાભ મળે
વેપારમાં કર્મચારીના મદદથી ધન લાભ થાય
મીન (દ,ચ,ઝ,થ)
તમારા સંતાનોના ભાવિને લઇ ચિંતા રહે
આજે વ્યાપારમાં સંઘર્ષ વધે
તમારા શુભ નિર્ણયથી ભવિષ્ય મજબુત બને
આજે તમને સિદ્ધિ અને સફળતા મળે
આજનો મહામંત્ર :- ૐ તત્પુરુષાય વિદ્મહે મહા સૈન્યના ધીમહિ ।
તન્નો સ્કંદ પ્રચોદયાત ।। આ મંત્ર જાપથી ભાગવાન કાર્તિકેય પ્રસન્ન થાય
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું બલરામ જયંતિ વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
સંતાન સુખ માટે આજે કૃષ્ણ મંદિર જઈ ગરીબોને ગોળ અને ચણા આપવા
આજે ગણેશજીને ચુરમાના લાડુ અર્પણ કરવા
અને 108 ગણેશ નામથી દૂર્વા અર્પણ કરવા