આજનું પંચાંગ
તારીખ :- 31 ઓગસ્ટ 2022, બુધવાર
તિથિ :- ભાદરવો સુદ ચોથ ( 15:22 પછી પાંચમ )
રાશિ :- કન્યા પ,ઠ,ણ ( 12:04 પછી તુલા )
નક્ષત્ર :- ચિત્રા ( 12:12 પછી સ્વાતિ )
યોગ :- શુક્લ ( 22:48 પછી બ્રહ્મ )
કરણ :- વિષ્ટિ/ભદ્ર ( 15:22 પછી બવ 03:08 પછી બાલવ )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:21
સૂર્યાસ્ત :- સાંજે 18:58
વિજય મૂહૂર્ત :- 14:46 થી 15:36 સુધી
રાહુકાળ :- 12:40 થી 14:14 સુધી
આજે ગણેશ ચતુર્થીનો શુભ દિવસ છે
આજે વિનાયક ચતુર્થી અને સિદ્ધિવિનાયક ચતુર્થી છે
શુક્રગ્રહ સિંહ રાશિમા પ્રવેશ કરશે
મેષ (અ,લ,ઈ)
આજે તમારા બન્ને વચ્ચે નિકટતા વધી શકે છે
આજે સોશિયલ મીડિયાપર એક્ટિવ રહેશો
નોકરિયાત લોકો માટે સમય સારો છે
અન્યના સહયોગની આશાના રાખો
વૃષભ (બ,વ,ઉ)
તમારું મન પ્રસન્ન રહેશે
સંબધોમાં વિશ્વાસ અને મધુરતા રહેશે
સાંજનો સમય સંગીતમય વાતાવરણમાં પસારથશે
વાદ-વિવાદ થઈ શકે છે
મિથુન (ક,છ,ઘ)
માતા પિતાનું ધ્યાન રાખવું
વિશારો પર નિયંત્રણ રાખો
માથાનો દુખાવો રહે
લગ્નજીવનમાં નવો વળાંક આવે
કર્ક (ડ,હ)
પોતાના સ્વભાવમાં બદલાવ આવશે
જીવનસાથી જોડેથોડો વાદ-વિવાદ થઈ શકેછે
પાડોશી સાથે નાની વાતને લઇનેવિવાદ થઈ શકે છે
તમારા ગુસ્સામાં કન્ટ્રોલ કરવો
સિંહ (મ,ટ)
તમારા ગુસ્સા પર કાબૂરાખવો
ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં
સ્વાસ્થય સારું રહી શકે છે
ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ પણ વધશે
કન્યા (પ,ઠ,ણ)
તમને કિસ્મત અને ગ્રહનો સાથ મળશે
મહેમાન લાભદાયી સાબિત થઈ શકે છે
પોતાના સ્વભાવમાં સરળતા જાળવી રાખવી
પોઝિટિવ એનર્જીબની રહેશે
તુલા (ર,ત)
નોકરીમાં બદલાવ આવે
તમારી વાણીમાં નરમાશ રાખો
સંબધોમાં કડવાશ આવશે
તમારી જાત પર વિશ્વાસ રાખવો
વૃશ્ચિક (ન,ય)
આજના દિવસે સંતોષ રાખવો
આજે ખોટી ચિંતાના કરવી
શેરબજાર મૂડીરોકાણથી ધ્યાન રાખવું
નવા મિત્રો બનાવવાનો વિચાર આવશે
ધન (ભ,ધ,ફ)
આજે ધન લાભ થાય
તમારો સહકાર પરિવારની હિંમત બની રહેશે
પ્રેમ સંબંધ વધારવાની તક મળશે
બહેન સાથે સુમેળ રાખવો
મકર (ખ,જ,જ્ઞ)
સ્ત્રીઓએ ખાસ ગાયનેક પ્રોબ્લેમથી સાચવવું
આજે ચાલવાની આદત કેળવવી
તમને કોઈનુકશાન થશે નહિ
આજે તમારું મન પ્રસન્ન રહેશે
કુંભ (ગ,શ,ષ,સ)
આજે વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું
લવ લાઈફમાં સંતોષની ભાવના રહેશે
આજે અચાનક ખર્ચથવાની સંભાવના છે
એક નવી વ્યક્તિ તરીકે આકાર પામશો
મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં પૈસા અટવાઈ શકે છે
તમારા પાટરથી નારાજ થઈ શકો છો
આજે અશુભ વાતાવરણથી બચીને રહેવું
નાનકડી બીમારીને અવગણવી નહિ
આજનો મહામંત્ર :- ૐ શ્રીં ગં સૌભાગ્ય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમનાય સ્વાહા || આ મંત્ર જાપથી રોજગાર મળે અને આર્થિક સમૃદ્ધિ વધે
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ગણેશ ચતુર્થી વ્રત ફળ મેળવવા શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજથી દસ દિવસ સુધી ધરમા માટીના ગણપતિ